કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
ફીફા વીમેન ફૂટબૉલ વર્લ્ડ કપ 2023ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ?

એક પણ નહીં
ઑસ્ટ્રેલિયા
ન્યૂઝિલેન્ડ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા દેશે ગુઈલેન-બેરે સિન્ડ્રોમ (GBS = દુર્લભ ન્યૂરોલોજિકલ વિકૃતિ)ના કેસોમાં વધારો થતા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી ?

પેરુ
કેન્યા
કોંગો
ઈજિપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP