કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) એપ્રિલ 2023માં G20 સ્પેસ 20 કાર્યક્રમની મેજબાની ક્યું શહેર કરશે ? અગરતલા મુંબઈ રાંચી શિલોંગ અગરતલા મુંબઈ રાંચી શિલોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વિશ્વનું પ્રથમ પામલીફ પાંડુલિપિ સંગ્રહાલય કયા રાજ્યમાં ખુલ્યું ? કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 26મા રાષ્ટ્રીય યુવા મહોત્સવ (National Youth Festival)નું આયોજન ક્યા કરાયું ? કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ સંસ્થા સરકારી શાળાઓમાં ભણતી 750 શાળાની છોકરીઓ દ્વારા બનાવવામાં આવેલ કિડ્ઝ ઈન્ડિયા સેટેલાઈટ લૉન્ચ કરશે ? SpaceX NASA JAXA ISRO SpaceX NASA JAXA ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 21 જાન્યુઆરીના રોજ નીચેના પૈકી ક્યા રાજ્યનો સ્થાપના દિવસ અથવા રાજ્યત્વ દિવસ મનાવાય છે ? આપેલ તમામ મેઘાલય મણિપુર ત્રિપુરા આપેલ તમામ મેઘાલય મણિપુર ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઈન્ટરપોલ યંગ ગ્લોબલ પોલીસ લીડર્સ પ્રોગ્રામ (YGPLP)ની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું ? હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP