GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 તબીબી સારવાર અંગે લીધેલ વીમા પ્રીમિયમની કપાત કઈ કલમ હેઠળ બાદ મળે છે ? કલમ - 80 D કલમ - 80 C કલમ - 80 G કલમ - 80 GG કલમ - 80 D કલમ - 80 C કલમ - 80 G કલમ - 80 GG ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સરકારી કર્મચારીને મળતા માસિક પેન્શનની કરપાત્રતા જણાવો. સંપૂર્ણપણે કરમુક્ત આપેલ પૈકી એક પણ નહીં અન્ય સાધનોની આવક તરીકે કરપાત્ર પગારની આવક તરીકે કરપાત્ર સંપૂર્ણપણે કરમુક્ત આપેલ પૈકી એક પણ નહીં અન્ય સાધનોની આવક તરીકે કરપાત્ર પગારની આવક તરીકે કરપાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ___ વડે વિભાજ્ય છે. 20 24 6 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી. 20 24 6 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 તિજોરી બીલના સંદર્ભમાં નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી ? તિજોરી બીલો લાંબાગાળાની બજાર જામીનગીરીઓ છે. તિજોરી બીલો શૂન્ય કુપન બોન્ડો છે. તિજોરી બીલો ગુરૂવારે પાકતા હોય છે. તિજોરી બીલો ભારત સરકાર વતી રીઝર્વ બેંક બહાર પાડે છે. તિજોરી બીલો લાંબાગાળાની બજાર જામીનગીરીઓ છે. તિજોરી બીલો શૂન્ય કુપન બોન્ડો છે. તિજોરી બીલો ગુરૂવારે પાકતા હોય છે. તિજોરી બીલો ભારત સરકાર વતી રીઝર્વ બેંક બહાર પાડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કઈ સપાટીએ સર્વગ્રાહી કૌશલ્યની જરૂર પડે છે ? મધ્ય સપાટી આપેલ પૈકી એક પણ નહીં તળ સપાટી ઉચ્ચ સપાટી મધ્ય સપાટી આપેલ પૈકી એક પણ નહીં તળ સપાટી ઉચ્ચ સપાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 MS Word માં ટાઈટલબારની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન્સ જોવા મળે છે ? 3 6 4 5 3 6 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP