GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ભારતની લોકસભા અને વિધાનસભા બેઠકોની સંખ્યા ઇ.સ. 2026 સુધી કોઈ ફેરફાર ન કરવાની જોગવાઈ બંધારણના કયા સુધારાથી થઈ છે ? 94મો બંધારણીય સુધારો 84મો બંધારણીય સુધારો 64મો બંધારણીય સુધારો 83મો બંધારણીય સુધારો 94મો બંધારણીય સુધારો 84મો બંધારણીય સુધારો 64મો બંધારણીય સુધારો 83મો બંધારણીય સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ઉષ્ણતામાન કયા ચલનું ઉદાહરણ છે ? અસતત સતત દ્વિચલ ગુણાત્મક અસતત સતત દ્વિચલ ગુણાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ઑડિટરનો અહેવાલ એ કંપની માટે શું છે ? સલાહ છે. નિર્ણય છે. નફો-નુકસાન છે. જવાબદારી છે. સલાહ છે. નિર્ણય છે. નફો-નુકસાન છે. જવાબદારી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેના પૈકી કઈ પદ્ધતિ મૂડી અંદાજપત્ર તૈયાર કરવા માટેની છે ? સમતુટ વિશ્લેષણ પદ્ધતિ પર્ટ – સી.પી.એમ. પદ્ધતિ સરેરાશ વળતરનો દર ફાઈવ ફોર્સ મોડેલ સમતુટ વિશ્લેષણ પદ્ધતિ પર્ટ – સી.પી.એમ. પદ્ધતિ સરેરાશ વળતરનો દર ફાઈવ ફોર્સ મોડેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) Fill in the blanks with the correct form of the verbs in the Simple Present Tense."Kiran ___ not ___ the plants." (do + water) do, water does, watering did, watering does, water do, water does, watering did, watering does, water ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) વહીવટ ઉપરનું કાયદાકીય નિયંત્રણની બાબત એક ___. પ્રક્રિયાગત અનુપાલન છે લોકશાહી - વિશ્વાસની બાબત છે ઐતિહાસિક દુર્ઘટના છે પ્રણાલી છે પ્રક્રિયાગત અનુપાલન છે લોકશાહી - વિશ્વાસની બાબત છે ઐતિહાસિક દુર્ઘટના છે પ્રણાલી છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP