કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની પલ્લી ગ્રામ પંચાયત ભારતની પ્રથમ કાર્બન ન્યૂટ્રલ પંચાયત છે ?

જમ્મુ કાશ્મીર
રાજસ્થાન
પુડુચેરી
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
વન હેલ્થ પાયલટ પ્રોજેક્ટ કોની પહેલ છે ?

CII
આપેલ તમામ
પશુપાલન અને ડેરી વિભાગ
બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલય/સંસ્થાએ ડ્રાફ્ટ બેટરી સ્વેપિંગ પોલિસી જારી કરી ?

CSIR
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP