કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં જાહેર કરાયેલા નીતિ આયોગના ‘મલ્ટિડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ 2021' મુજબ ક્યા રાજ્યમાં સૌથી ઓછી ગરીબી છે ?

ગુજરાત
કેરળ
તમિલનાડુ
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ક્યા દેશે વિશ્વનો પ્રથમ પૃથ્વી વિજ્ઞાન ઉપગ્રહ Guagmu-1 અથવા SDGSAT-1 લોન્ચ કર્યો છે ?

જાપાન
દક્ષિણ કોરિયા
ચીન
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં જાહેર કરાયેલી ભારત ગૌરવ યોજના ક્યા મંત્રાલયની છે ?

રેલવે મંત્રાલય
સંસ્કૃતિ મંત્રાલય
પૃથ્વી મંત્રાલય
શિક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP