GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલાં વિધાનો જુઓ : 1. દરેક જિલ્લામાં જિલ્લા પરિષદની રચના કરવી અને કલેક્ટર તેના મુખ્ય સચિવ તરીકે કામ કરે. 2. દરેક રાજ્યમાં એક વિધાનપરિષદ હોય કે જેમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય. 3. રાજ્ય નાણાં પંચો કેન્દ્રીય નાણાં પંચની ભલામણોને ધ્યાનમાં લે. 4. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને બંધારણ હેઠળ સોંપાયેલાં તમામ કામો સોંપવાં. ઉપરોક્ત ભલામણો કોના દ્વારા કરવામાં આવી હતી ?
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
રોહીત એક કામ 30 દિવસમાં પુરૂ કરે છે. જ્યારે તેજ કામ મોહીત 45 દિવસમાં કરે છે. બંને ભેગા મળી કામ કરે છે. કામ માટે રૂ.15,000 મળે છે. કરેલ કામ પ્રમાણે રોહીતને મળતી રકમ = ___ રૂપિયા.