GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેનામાંથી કઈ ઓડીટરની ફરજ નથી ? કંપનીના બેન્કરોને ઓડીટ રિપોર્ટની જાણ કરવી સંચાલકોને કાયદાના ઉલ્લંઘનની જાણ કરવી. ઓડીટ રિપોર્ટ પર સહી કરવી કંપનીના સભ્યોને ઓડીટ રિપોર્ટની જાણ કરવી કંપનીના બેન્કરોને ઓડીટ રિપોર્ટની જાણ કરવી સંચાલકોને કાયદાના ઉલ્લંઘનની જાણ કરવી. ઓડીટ રિપોર્ટ પર સહી કરવી કંપનીના સભ્યોને ઓડીટ રિપોર્ટની જાણ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમીયમ એ કંપનીને માટે શું છે ? આવક વટાવ ખોટ નફો આવક વટાવ ખોટ નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નવલકથાકાર ડૉ. હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. રાજકોટ ભીલોડા ચાણસ્મા તારંગા રાજકોટ ભીલોડા ચાણસ્મા તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___ ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આયોજનનું કાર્ય એટલે નિશ્ચિત કાર્ય પસંદગીનું કાર્ય રોજબરોજનું કાર્ય મુશ્કેલ કાર્ય નિશ્ચિત કાર્ય પસંદગીનું કાર્ય રોજબરોજનું કાર્ય મુશ્કેલ કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નર્સિંગ હોમના કિસ્સામાં નીચેના પૈકી કઈ પડતર પદ્ધતિનો ઉપયોગ થશે ? આપેલ પૈકી એક પણ નહીં પ્રક્રિયા પડતર પદ્ધતિ કરાર પડતર પદ્ધતિ ચલિત પડતર પદ્ધતિ આપેલ પૈકી એક પણ નહીં પ્રક્રિયા પડતર પદ્ધતિ કરાર પડતર પદ્ધતિ ચલિત પડતર પદ્ધતિ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.