કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે વર્ષ 2033 સુધીમાં મંગળ પર સમાનવ મિશન મોકલવાની જાહેરાત કરી ? ફ્રાંસ ચીન જાપાન અમેરિકા ફ્રાંસ ચીન જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ઓપરેશન ટ્રોજન શિલ્ડ અથવા ઓપરેશન આયરનસાઈડ કયા બે દેશોની ગુપ્તચર એજન્સીઓએ ચલાવ્યું હતું ? અમેરિકા, બ્રિટન અમેરિકા, જાપાન જાપાન, ઓસ્ટ્રેલિયા અમેરિકા, ઓસ્ટ્રેલિયા અમેરિકા, બ્રિટન અમેરિકા, જાપાન જાપાન, ઓસ્ટ્રેલિયા અમેરિકા, ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ફ્લાઈંગ શીખ તરીકે ઓળખાતા મિલ્ખા સિંઘની આત્મકથાનું નામ જણાવો. ધ સ્ટ્રગલ ઓફ માય લાઈફ ધ ફ્લાઈંગ રેસ ધ રેસ ઓફ માય લાઈફ ધ ફ્લાઈંગ શીખ ધ સ્ટ્રગલ ઓફ માય લાઈફ ધ ફ્લાઈંગ રેસ ધ રેસ ઓફ માય લાઈફ ધ ફ્લાઈંગ શીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વનો પ્રથમ લાકડાથી બનેલો ઉપગ્રહ કયો દેશ લૉન્ચ કરશે ? દક્ષિણ કોરિયા ફ્રાંસ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા દક્ષિણ કોરિયા ફ્રાંસ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા પાડોશી દેશે બહેતન જળવિદ્યુત પ્લાન્ટની શરૂઆત કરી ? નેપાળ બાંગ્લાદેશ ચીન પાકિસ્તાન નેપાળ બાંગ્લાદેશ ચીન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે COVAX ગઠબંધનના માધ્યમથી ઓછી આવકવાળા દેશોને COVID-19 વેક્સિનના 500 મિલિયન ડોઝ દાન કરવાની ઘોષણા કરી ? ઈંગ્લેન્ડ રશિયા અમેરિકા ભારત ઈંગ્લેન્ડ રશિયા અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP