GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાની કોઈ નિશ્ચિત જવાબદારી ચૂકવવામાં કયું અનામત ઉભું કરવામાં આવે છે ? મૂડી અનામત વિશિષ્ટ અનામત સામાન્ય અનામત ગુપ્ત અનામત મૂડી અનામત વિશિષ્ટ અનામત સામાન્ય અનામત ગુપ્ત અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંસદના બન્ને ગૃહોમાં ક્યા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે ? ધારાશાસ્ત્રી એડવોકેટ જનરલ એટર્ની જનરલ સોલીસીટર જનરલ ધારાશાસ્ત્રી એડવોકેટ જનરલ એટર્ની જનરલ સોલીસીટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેના પૈકી ઓડીટના પૂરાવા તરીકે સૌથી વધુ વિશ્વસનીય શું છે ? આપેલ પૈકી એક પણ નહીં નિરિક્ષણ ગણતરી પ્રત્યક્ષ તપાસ આપેલ પૈકી એક પણ નહીં નિરિક્ષણ ગણતરી પ્રત્યક્ષ તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ઘોડાદોડ માટેના ઘોડાના માલિકને તે પ્રવૃત્તિમાંથી થયેલ ખોટ કેટલા વર્ષ સુધી આગળ ખેંચી જઈ શકાય ? 8 વર્ષ 6 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 8 વર્ષ 6 વર્ષ 4 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સાતત્યના ખ્યાલ હેઠળ હિસાબી પદ્ધતિનું અમલીકરણ શું સૂચવે છે ? અનુકૂળતા મુજબ કોઈપણ હિસાબી રીતનું અનુસરણ એક જ ઉદ્યોગ હેઠળ આવેલી તમામ પેઢીઓએ સમાન હિસાબી પદ્ધતિ અપનાવવી. તમામ વર્ષ માટે એકસરખી રીતે હિસાબી રીત અને પદ્ધતિનો અમલ આવક અને મિલકતનું અતિમૂલ્ય ન દર્શાવવું અનુકૂળતા મુજબ કોઈપણ હિસાબી રીતનું અનુસરણ એક જ ઉદ્યોગ હેઠળ આવેલી તમામ પેઢીઓએ સમાન હિસાબી પદ્ધતિ અપનાવવી. તમામ વર્ષ માટે એકસરખી રીતે હિસાબી રીત અને પદ્ધતિનો અમલ આવક અને મિલકતનું અતિમૂલ્ય ન દર્શાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નાણાંકીય વર્ષ 2017–18 માં ધંધો કે વ્યવસાયના શીર્ષક હેઠળ હવા પ્રદૂષણ નિયંત્રણના સાધનો (Air Pollution Control Equipments) પર કેટલા ટકા ઘસારો બાદ મળે ? 80% 70% 50% 100% 80% 70% 50% 100% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP