GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ઉપાડ ખાતાનો ___ ખાતામાં સમાવેશ થાય છે. આપેલ પૈકી એક પણ નહીં મિલકત વ્યક્તિ ઉપજ-ખર્ચ આપેલ પૈકી એક પણ નહીં મિલકત વ્યક્તિ ઉપજ-ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કોઈપણ કાર્યમાંથી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલન માંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું ? સમય નિરીક્ષણ ભિન્ન વેતનદર કર્મચારી નિરીક્ષણ ગતિ નિરીક્ષણ સમય નિરીક્ષણ ભિન્ન વેતનદર કર્મચારી નિરીક્ષણ ગતિ નિરીક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. અમારી મોટરે નૌકાહરણ કર્યું. મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું અમારી મોટરથી નૌકાહરણ કરાયું મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું અમારી મોટરથી નૌકાહરણ કરાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કચ્છ જિલ્લામાં 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ ક્યાં આવેલો છે ? અંજાર માંડવી કોટેશ્વર ભુજ અંજાર માંડવી કોટેશ્વર ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 પ્રામાણ્ય વિતરણમાં ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન વચ્ચેનો સંબંધ ક્યો થાય ? 4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન 3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન 2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન 5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન 4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન 3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન 2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન 5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીતિઆયોગ (NITI) ની રચના શેના સ્થાને કરવામાં આવી છે ? પગાર પંચ નાણાં પંચ આપેલ તમામ આયોજન પંચ પગાર પંચ નાણાં પંચ આપેલ તમામ આયોજન પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP