GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ___ વડે વિભાજ્ય છે. 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી. 6 20 24 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી. 6 20 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 રાષ્ટ્રીય આવકના સર્જનમાં કઈ પદ્ધતિ દ્વારા દરેક પેઢીના ફાળાની માહિતી મળે છે ? ખર્ચ મૂલ્યવૃદ્ધિ ખર્ચ અને ઉત્પાદન બંને આવક ખર્ચ મૂલ્યવૃદ્ધિ ખર્ચ અને ઉત્પાદન બંને આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ઘોડાદોડ માટેના ઘોડાના માલિકને તે પ્રવૃત્તિમાંથી થયેલ ખોટ કેટલા વર્ષ સુધી આગળ ખેંચી જઈ શકાય ? 4 વર્ષ 6 વર્ષ 8 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 6 વર્ષ 8 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંસદના બન્ને ગૃહોમાં ક્યા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે ? એડવોકેટ જનરલ ધારાશાસ્ત્રી એટર્ની જનરલ સોલીસીટર જનરલ એડવોકેટ જનરલ ધારાશાસ્ત્રી એટર્ની જનરલ સોલીસીટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો A = 26, SUN = 27 હોય, તો CAT = ___ 27 24 58 57 27 24 58 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વ્યવસ્થાતંત્રનું માળખું ત્યારે જ અસરકારક બની શકે કે જ્યારે તે દરેક કર્મચારીને એકમના ધ્યેયો સિદ્ધ કરવા ફાળો આપવા સક્ષમ બનાવી શકે. આને ___ કહે છે. આપેલ પૈકી એક પણ નહીં હુકમની એકવાક્યતા હેતુઓની એકતા કાર્યાત્મક વિવરણ આપેલ પૈકી એક પણ નહીં હુકમની એકવાક્યતા હેતુઓની એકતા કાર્યાત્મક વિવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP