ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1967 માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

સુરેશ જોષી
ઉમાશંકર જોષી
કવિ સુન્દરમ્
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને, એના તાલ સાથે સુરીલા કંઠે, અભિનય દ્વારા લોકસમુદાયને રસતરબોળ કરનાર માણભટ્ટ કોણ છે ?

પ્રેમાનંદ
ભોજા ભગત
ધીરો ભગત
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ પસંદ કરો.

રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો
નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો
ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો
હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

હરિકૃષ્ણ પાઠક - અડવા
સિતાંશુ યશશ્ચંદ્ર - મગન
રમેશ પારેખ - સોનલ
ક.મા.મુનશી - લઘરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP