GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી કયું વિધાન અલ્પમૂડીકરણના સંદર્ભે સાચું નથી ?

કંપનીના નહિ ચૂકવાયેલ કુલ શેર-સ્ટોક અને બોન્ડની સરખામણીમાં કંપનીની મિલકતોની વાસ્તવિક બજાર કિંમત વધારે હોય.
કંપની પોતાની મૂડી ઉપર અસાધારણ વધુ પ્રમાણમાં વળતર મેળવતી હોય.
કુલ રોકાયેલી મૂડી પર તેવા જ પ્રકારનો ધંધો કરતી એવી જ પરિસ્થિતિવાળી કંપનીની તુલનામાં ઘણો વધુ નફો કરતી હોય.
કંપનીમાં મૂડીની અછત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.
બટકવાડામાં મહાદેવનું મંદિર આવેલ છે.

સામાન્યકૃદંત
ભૂતકૃદંત
વર્તમાનકૃદંત
સંબંધક ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
લાસ્પેયર અને પાશેના સૂચકઆંકનો ગુણોત્તર મધ્યક એટલે...

બાઉલી સૂચકઆંક
આપેલ પૈકી એક પણ નહીં
ફિશરનો સૂચકઆંક
માર્શલનો સૂચકઆંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP