GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કેસ પદ્ધતિનો સંચાલન તાલીમમાં સૌ પ્રથમ ઉપયોગ કઈ યુનિવર્સિટીએ કર્યો હતો ? નાલંદા હાર્વર્ડ ગુજરાત કેનેડા નાલંદા હાર્વર્ડ ગુજરાત કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 આઝાદીની લડાઈમાં ‘સરદાનું’ માનીતું સ્થળ બારડોલી ક્યા જિલ્લામાં આવેલું છે ? મહેસાણા સુરત ગીર સોમનાથ રાજકોટ મહેસાણા સુરત ગીર સોમનાથ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઓછામાં ઓછા ખર્ચે સૌથી વધુ ફાયદાકારક જથ્થો નક્કી કરવામાં આવે તેને ___ તરીકે ઓળખવામાં આવે છે. સરેરાશ સપાટી વરદી સપાટી આર્થિક વરદી જથ્થો ભયજનક સપાટી સરેરાશ સપાટી વરદી સપાટી આર્થિક વરદી જથ્થો ભયજનક સપાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 વસ્તુને કયા સ્થાને મૂકવાથી બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક, ઊલટું અને તેના જેટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ મળે ? વક્રતા કેન્દ્ર પર મુખ્ય કેન્દ્ર પર મુખ્ય કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્ર વચ્ચે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે વક્રતા કેન્દ્ર પર મુખ્ય કેન્દ્ર પર મુખ્ય કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્ર વચ્ચે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી ___ સમાંતર શ્રેણી નથી. 101, 108, 115 -7, -5, -3 18, 15, 12 10, 6, 3 101, 108, 115 -7, -5, -3 18, 15, 12 10, 6, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP