GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કાયમી શારીરિક અશક્ત કે અંધ વ્યક્તિની બાબતમાં કઇ કલમ હેઠળ કપાત બાદ આપવામાં આવે છે ? 80 D 80 G 80 C 80 U 80 D 80 G 80 C 80 U ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી ક્યો દસ્તાવેજ સૌથી મહત્વનો ગણવામાં આવે છે ? મેમોરેન્ડમ ઓફ એસોસિએશન વિજ્ઞાનપત્ર Table 'A' મિનિટ બુક મેમોરેન્ડમ ઓફ એસોસિએશન વિજ્ઞાનપત્ર Table 'A' મિનિટ બુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં દેવ-ધોલેરા ખાતે આઈ-ક્રિએટ સંસ્થાની મહાકાય ઈમારત રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી. આ સમયે તેમની સાથે ક્યા દેશના વડાપ્રધાન ઉપસ્થિત હતા ? ઈઝરાયેલ શ્રીલંકા ચીન રશિયા ઈઝરાયેલ શ્રીલંકા ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઓછામાં ઓછા ખર્ચે સૌથી વધુ ફાયદાકારક જથ્થો નક્કી કરવામાં આવે તેને ___ તરીકે ઓળખવામાં આવે છે. સરેરાશ સપાટી ભયજનક સપાટી વરદી સપાટી આર્થિક વરદી જથ્થો સરેરાશ સપાટી ભયજનક સપાટી વરદી સપાટી આર્થિક વરદી જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ખરેખર થયેલ કુલ વેચાણ અને સમતૂટ બિંદુએ થયેલ વેચાણ વચ્ચેના તફાવતને ___ કહેવામાં આવે છે. આર્થિક વરદી જથ્થો સલામતી ગાળો ચાવીરૂપ પરિબળ નફા-જથ્થાનો ગુણોત્તર આર્થિક વરદી જથ્થો સલામતી ગાળો ચાવીરૂપ પરિબળ નફા-જથ્થાનો ગુણોત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કેન્દ્ર સરકારની આમ આદમી બીમા યોજના અંતર્ગત કુદરતી મૃત્યુ પર કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ? રૂ. 75,000/- રૂ. 1,00,000/- રૂ. 30,000/- રૂ. 50,000/- રૂ. 75,000/- રૂ. 1,00,000/- રૂ. 30,000/- રૂ. 50,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP