GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં દેવ-ધોલેરા ખાતે આઈ-ક્રિએટ સંસ્થાની મહાકાય ઈમારત રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી. આ સમયે તેમની સાથે ક્યા દેશના વડાપ્રધાન ઉપસ્થિત હતા ?

ચીન
શ્રીલંકા
ઈઝરાયેલ
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
લોટરી, વ્યૂહરચના, હરીફાઇ, દોડ અને ઘોડ દોડ, પત્તાની રમતો કે અન્ય પ્રકારના જુગાર, શરતો વગેરેમાંથી મળતી આવક ___ ની શીર્ષક હેઠળ કરપાત્ર ગણવામાં પ્રકારના આવે છે.

અન્ય સાધનોમાંથી મળતી આવક
મકાન-મિલકતની આવક
પગારની આવક
ધંધો કે વ્યવસાયની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
વૈજ્ઞાનિક ખરીદીના મુખ્ય ઉદેશોમાં નીચેના પૈકી ક્યા ઉદ્દેશનો સમાવેશ કરવામાં આવતો નથી ?

બગાડ પર અંકુશ
યોગ્ય સ્થળ
યોગ્ય કિંમત
યોગ્ય જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
કયા પ્રકારના પ્રેફરન્સ શેરના નાણાં પરત કરી શકાય ?

પૂર્ણ ભરપાઈ રિડીમેબલ પ્રેફરન્સ શેર
કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર
આપેલ પૈકી એક પણ નહીં
અંશતઃ ભરપાઇ રિડીમેબલ પ્રેફરન્સ શેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP