ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માણસાઈના દીવા' પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે ?

રવિશંકર વ્યાસ
રમણલાલ નીલકંઠ
રવિશંકર રાવળ
ઇન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે ?

ફાધર વાલેસ
ડૉ. ચેખોવ
એલેક્ઝાન્ડર
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP