ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ?

ઝવેરચંદ મેઘાણી
રમણ સોની
ભગવાનદાસ પટેલ
જોરાવરસિંહ જાદવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ?

ગોળમેજી પરિષદ
ચોરીચોરા
સાયમન કમિશન
જલિયાવાલા બાગ હત્યાકાંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP