શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘ફાડ્યા વિનાનું લાંબું લૂગડાનું થાન' : ટાટિયું કંતાન તાકો અસ્તર ટાટિયું કંતાન તાકો અસ્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દોરડું ભાગવાની ક્રિયા ભાંજણી ભાંડ ભાંજગ ભાંડરાં ભાંજણી ભાંડ ભાંજગ ભાંડરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. મોટા ખેતરને સળંગ ખેડતાં ન ફાવે તેથી ટુકડે ટુકડે ખેડવું તે હલાણું પલાણું ખલાણું જલાણું હલાણું પલાણું ખલાણું જલાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે'- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પરિવ્રાજક હિજરત હિફાજત પરિક્રમા પરિવ્રાજક હિજરત હિફાજત પરિક્રમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - અનાજના કણસલાં ગૂંદીને કે ઝૂડીને એમાંથી અનાજ કાઢવાની જગ્યા. ફલું ખલું કોઠારીયું ખળું ફલું ખલું કોઠારીયું ખળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘાસની જમીન – બીડ તૃણબીજ બીટ તૃણપ્રદેશ બીડ તૃણબીજ બીટ તૃણપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP