GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ‘વિરંચી' કોનું તખલ્લુસ છે ? ઝીણાભાઈ દેસાઈ ચુનીલાલ મડિયા કનૈયાલાલ મુનશી ધ્રુવ ભટ્ટ ઝીણાભાઈ દેસાઈ ચુનીલાલ મડિયા કનૈયાલાલ મુનશી ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 વિશેષણ શોધો : સાચા સાધુને સહુ નમે છે. છે સાચા સાધુ નમે છે સાચા સાધુ નમે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સંધિ જોડો : સત્ + ઉપયોગ સદ્પ્રયોગ સદૂપયોગ સતુપ્રયોગ સદુપયોગ સદ્પ્રયોગ સદૂપયોગ સતુપ્રયોગ સદુપયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 અલંકાર જણાવોઃ પાંચ એટલે પાંચ જ. વ્યતિરેક રૂપક વ્યાજસ્તુતિ અનન્વય વ્યતિરેક રૂપક વ્યાજસ્તુતિ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 કોઈ એક સંમિત આવૃત્તિ વિતરણમાં (Symmetric Frequency Distribution) નીચેનામાંથી કયા માપ સમાન થશે ? મધ્યક, મધ્યસ્થ, બહુલક મધ્યક, બહુલક, પ્રમાપ વિચલન બહુલક, મધ્યસ્થ, સરેરાશ વિચલન મધ્યસ્થ, બહુલક, પ્રમાપ વિચલન મધ્યક, મધ્યસ્થ, બહુલક મધ્યક, બહુલક, પ્રમાપ વિચલન બહુલક, મધ્યસ્થ, સરેરાશ વિચલન મધ્યસ્થ, બહુલક, પ્રમાપ વિચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 નીચેનામાંથી કયું પુસ્તક અશ્વિની ભટ્ટે લખ્યું નથી ? નીરજા ભાર્ગવ તત્વમસિ અંગાર ઓથાર નીરજા ભાર્ગવ તત્વમસિ અંગાર ઓથાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP