GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 'દાડમ' એ વનસ્પતિનો નીચે દર્શાવેલ પૈકીનો કયો પ્રકાર છે ? વેલો ક્ષુપ વૃક્ષ છોડ વેલો ક્ષુપ વૃક્ષ છોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 બાઉલીના સૂત્ર પ્રમાણે વિષયનાંકનું માપ મેળવીએ ત્યારે જો વિષમતાંકનું મૂલ્ય શૂન્ય આવે તો મધ્યસ્થ M, પ્રથમ ચતુર્થક Q1 અને ત્રીજા ચતુર્થક Q3 વચ્ચેનો સંબંધ ક્યા પ્રકારે દર્શાવી શકાય ? M = Q3 - Q1/Q3 + Q1 M = Q3 + Q1/Q3 - Q1 M = Q3 - Q1/2 M = Q3 + Q1/2 M = Q3 - Q1/Q3 + Q1 M = Q3 + Q1/Q3 - Q1 M = Q3 - Q1/2 M = Q3 + Q1/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 કઈ રમતમાં વિજેતાઓને ફેડરેશન કપ, ઓલ્વિન ઈન્ટરનેશનલ ટ્રોફી અને ચેલેન્જ કપ પ્રાપ્ત થાય છે ? ક્રિકેટ બાસ્કેટ બોલ ટેનિસ વોલિબોલ ક્રિકેટ બાસ્કેટ બોલ ટેનિસ વોલિબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ___ of my friends helped me ___. Few, many few, few A little, little A few, much Few, many few, few A little, little A few, much ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 રૂઢીપ્રયોગનો અર્થ જણાવો : બળતામાં ઘી હોમવું નકામા ઘી નો સદુપયોગ કરવો પવિત્ર કાર્ય કરવું અગ્નિ પ્રજ્વલિત કરવો ચાલુ ઉશ્કેરણીમાં વધુ કારણ ઉમેરવું નકામા ઘી નો સદુપયોગ કરવો પવિત્ર કાર્ય કરવું અગ્નિ પ્રજ્વલિત કરવો ચાલુ ઉશ્કેરણીમાં વધુ કારણ ઉમેરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુજરાતના મેળાઓ સંદર્ભે નીચેના પૈકી કયો વિકલ્પ સાચી છે ? ભડીયાદનો મેળો – ભડીયાદ-સુરેન્દ્રનગર નકળંગનો મેળો – કોળિયાક-અમદાવાદ ગોળ ગધેડાનો મેળો – ગરબાડા-દહોદ તરણેતરનો મેળો - તરણેતર-જૂનાગઢ ભડીયાદનો મેળો – ભડીયાદ-સુરેન્દ્રનગર નકળંગનો મેળો – કોળિયાક-અમદાવાદ ગોળ ગધેડાનો મેળો – ગરબાડા-દહોદ તરણેતરનો મેળો - તરણેતર-જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP