ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકાર ત્રણ ઉપનામ ધરાવે છે ? રામનારાયણ પાઠક મનુભાઈ પંચોળી સુરસિંહજી ગોહિલ ન્હાનાલાલ રામનારાયણ પાઠક મનુભાઈ પંચોળી સુરસિંહજી ગોહિલ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1940 પછીની સૌંદર્યદર્શી કાવ્યધારાના મહત્ત્વના કવિ એવા પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? રાજકોટ અમદાવાદ ભાવનગર મહેસાણા રાજકોટ અમદાવાદ ભાવનગર મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રિભુવન, સુખલાલ અને સુશિલા પાત્રો કઈ નવલકથાના છે ? વેવિશાળ પૃથ્વી વલ્લભ પાટણની પ્રભુતા ચૌલા દેવી વેવિશાળ પૃથ્વી વલ્લભ પાટણની પ્રભુતા ચૌલા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અજામિલાખ્યાન'ના રચયિતા છે ? નાકર વિષ્ણુદાસ દયારામ પ્રેમાનંદ નાકર વિષ્ણુદાસ દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ...... નર્મકોશ નવોકોશ સાર્થ જોડણીકોશ વિનીત જોડણીકોશ નર્મકોશ નવોકોશ સાર્થ જોડણીકોશ વિનીત જોડણીકોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયંતીલાલ ગોહિલનું તખલ્લુસ જણાવો. જયેન્દ્ર શેખડીવાળા ઘનશ્યામ માય ડીયર જયુ સેહની જયેન્દ્ર શેખડીવાળા ઘનશ્યામ માય ડીયર જયુ સેહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP