GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
દીપક પૂર્વ તરફ સીધું 75 મીટર ચાલે છે પછી ડાબી બાજુ વળીને 25 મીટર ચાલે છે ફરી ડાબી બાજુ વળીને 40 મીટર ચાલે છે અને ફરીથી ડાબી બાજુ વળીને 25 મીટર ચાલે છે તો તેણે ચાલવાનું શરૂ કર્યું હતું ત્યાંથી તે કેટલે દૂર પહોંચ્યો હશે ?

50 મીટર
115 મીટર
35 મીટર
25 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
રૂઢીપ્રયોગનો અર્થ જણાવો : બળતામાં ઘી હોમવું

ચાલુ ઉશ્કેરણીમાં વધુ કારણ ઉમેરવું
અગ્નિ પ્રજ્વલિત કરવો
પવિત્ર કાર્ય કરવું
નકામા ઘી નો સદુપયોગ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ગુજરાતમાં નર્મદા નદી યોજનાના વિદ્યુતમથકો દ્વારા કુલ કેટલા મેગાવૉટ વિદ્યુતનું ઉત્પાદન થઈ શકશે ?

450 મેગાવૉટ
1150 મેગાવૉટ
2450 મેગાવૉટ
1450 મેગાવૉટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
એક ઈજારાશાહી ઉત્પાદક (Monopolyst) માટે પોતાનો નફો મહત્તમ થાય તે માટેની જરૂરી શરત કઈ થશે ?

સીમાંત આવક સીમાંત ખર્ચ કરતાં વધારે હોય છે.
સીમાંત ખર્ચ સીમાંત આવક કરતાં વધારે હોય છે.
સીમાંત આવક અને સીમાંત ખર્ચ સમાન થાય છે.
બજારની સમતુલિત કિંમતે ઈજારદારે ઉત્પાદન કરવું જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
બે શ્રેણી X અને Y માટે નીચે પ્રમાણે 7 પ્રાપ્તાંકો આપેલા છે.
શ્રેણી X15171921232527
શ્રેણી Y33374145495357

આ બે ચલ X અને Y વચ્ચેનો સહસંબંધાંક કેટલો થશે ?

r = 0.93
r = 0
r = -1
r = +1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP