ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી.

'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' - નરસિંહ મહેતા
'જે પોષતું તે મારતું તે ક્રમ દિસે શું કુદરતી ? - સુંદરમ્
'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - ખબરદાર
'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' -કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોલંકીકાળ દરમિયાન ગુજરાતમાં કઈ શિલ્પશૈલી પ્રચલિત બની હતી ?

દ્રવિડ શૈલી
નાયક શૈલી
હોયસલ શૈલી
મારું ગુર્જરશૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ?

રણજીતરામ મહેતા
હેમચંદ્રાચાર્ય
નર્મદ
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશીએ નવલકથા ક્ષેત્રે કોને પોતાના ગુરુ માનેલા ?

ડ્યૂક ઓર્સિનો
ઍલેકઝાન્ડર ડ્યૂમા
શેરલોક હોમ્સ
ગ્લૅમિસ ડંકન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP