GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સાચી જોડણી કઈ છે ? પરિણિત પરિણીત પરીણીત પરીણિત પરિણિત પરિણીત પરીણીત પરીણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સ્પીયર્મેનના ક્રમાંક સહસંબંધાંક મેળવવા માટે નીચેનામાંથી કયું સૂત્ર વપરાય છે ? r=1-[∑d²/n(n²-1)] r=1-[6•∑d²/n(n+1)(n-1)] r=1-[∑d²/n(n²+1)] r = ∑xy/√(∑x²)(∑y²) r=1-[∑d²/n(n²-1)] r=1-[6•∑d²/n(n+1)(n-1)] r=1-[∑d²/n(n²+1)] r = ∑xy/√(∑x²)(∑y²) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 કોઈ એક સંમિત આવૃત્તિ વિતરણમાં (Symmetric Frequency Distribution) નીચેનામાંથી કયા માપ સમાન થશે ? મધ્યક, બહુલક, પ્રમાપ વિચલન મધ્યક, મધ્યસ્થ, બહુલક મધ્યસ્થ, બહુલક, પ્રમાપ વિચલન બહુલક, મધ્યસ્થ, સરેરાશ વિચલન મધ્યક, બહુલક, પ્રમાપ વિચલન મધ્યક, મધ્યસ્થ, બહુલક મધ્યસ્થ, બહુલક, પ્રમાપ વિચલન બહુલક, મધ્યસ્થ, સરેરાશ વિચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 નીચેનામાંથી કયું પુસ્તક અશ્વિની ભટ્ટે લખ્યું નથી ? ઓથાર અંગાર નીરજા ભાર્ગવ તત્વમસિ ઓથાર અંગાર નીરજા ભાર્ગવ તત્વમસિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 પ્રમાણ્ય વિતરણ માટે વિષમતાંક (Coefficient of skewness) અને ઘંટાકારતાંક (Coefficient of kurtosis)ના મૂલ્યો કેટલા હોય છે ? 0 અને 3 0 અને 0 0 અને -3 3 અને 0 0 અને 3 0 અને 0 0 અને -3 3 અને 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 He scored ___ I. little as less marks than much than so many as little as less marks than much than so many as ANSWER DOWNLOAD GUJARATI MCQ APP