GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 કઈ રમતમાં વિજેતાઓને ફેડરેશન કપ, ઓલ્વિન ઈન્ટરનેશનલ ટ્રોફી અને ચેલેન્જ કપ પ્રાપ્ત થાય છે ? બાસ્કેટ બોલ વોલિબોલ ટેનિસ ક્રિકેટ બાસ્કેટ બોલ વોલિબોલ ટેનિસ ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સંધિ જોડો : સત્ + ઉપયોગ સતુપ્રયોગ સદુપયોગ સદૂપયોગ સદ્પ્રયોગ સતુપ્રયોગ સદુપયોગ સદૂપયોગ સદ્પ્રયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 રાજ્યની વડી અદાલત (હાઈકોર્ટ)ના ન્યાયાધીશે કોની સમક્ષ પ્રતિજ્ઞા લેવાની હોય છે ? રાજ્યના રાજ્યપાલ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના કાયદામંત્રી રાજ્યના રાજ્યપાલ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના કાયદામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 2018ના વર્ષમાં મેડિસીન ક્ષેત્રમાં વિકલ્પમાં દર્શાવેલ પૈકી કોને નોબેલ પ્રાઈઝ મળેલ છે ? William Campbell Satoshi Omura Jeffry C Hall James P Allison William Campbell Satoshi Omura Jeffry C Hall James P Allison ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ભારતમાં એગ્રીકલ્ચર સેન્સસ (Agriculture Census) દર કેટલા વર્ષે થાય છે ? 5 વર્ષે 11 વર્ષે 10 વર્ષે 3 વર્ષે 5 વર્ષે 11 વર્ષે 10 વર્ષે 3 વર્ષે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 યદચ્છ ચલ X નું વિતરણ m પ્રચલ વાળું પોંયસાં (Poisson) વિતરણ છે. જો આ વિતરણનો મધ્યક 16 હોય તો ચલ X માટેનો ચલનાંક (coefficient of variation) કેટલો થશે ? 1/4 1/2 1/16 1/7 1/4 1/2 1/16 1/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP