કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) 2070 સુધીમાં નેટ ઝીરો લક્ષ્ય હાંસલ કરવા માટે ક્યા રાજ્યે વિઝન ડોક્યુમેન્ટ જારી કર્યું ? કેરળ ઝારખંડ ઉત્તરાખંડ છત્તીસગઢ કેરળ ઝારખંડ ઉત્તરાખંડ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) કઈ સંસ્થાએ 2023 એમ્પ્લોયમેન્ટ આઉટલુક રિપોર્ટ જારી કર્યો ? IMF OECD UNDP વર્લ્ડ બેંક IMF OECD UNDP વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતના સોલિસિટર જનરલ તરીકે તુષાર મહેતાની નિમણૂક આગામી કેટલા વર્ષ માટે કરવામાં આવી ? 4 વર્ષ 2 વર્ષ 1 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 2 વર્ષ 1 વર્ષ 3 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ (International Day of Cooperatives) ક્યારે મનાવાય છે ? 1 જુલાઈ 6 જુલાઈ 2 જુલાઈ 11 જુલાઈ 1 જુલાઈ 6 જુલાઈ 2 જુલાઈ 11 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ટેલિકોમ ઈન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી રાઈટ (IPR) અને પેટેન્ટ માટે નોડલ એજન્સી કઈ છે ? TRAI C-DOT CBI C-DAC TRAI C-DOT CBI C-DAC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ શતરંજ દિવસ (World Chess Day) ક્યારે મનાવાય છે ? 20 જુલાઈ 19 જુલાઈ 18 જુલાઈ 17 જુલાઈ 20 જુલાઈ 19 જુલાઈ 18 જુલાઈ 17 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP