ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સચિને વિદાય લીધી.' - વાક્યનું કર્મણિ વાક્ય બનાવો.

સચિન વિદાય લે છે
સચિન વિદાય લેશે
સચીનથી વિદાય લેવાઈ
સચીનથી વિદાય લેવાશે નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો.
શ્રવણ

સ્ + ર + અ + વ્ + અ + ણ
શ્ + ર્ + આ + વ્ + અ + ણ્
શ્ + ર્ + અ + વ્ + અ + ણ્
ષ્ + ર + અ + વ્ + અ + ણ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વાઘ આસપાસ જોવાની જરાય દરકાર કરતો ન હતો.- આ વાક્યમાં આસપાસ કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ?

સમયવાચક
સ્થળવાચક
પ્રમાણવાચક
રીતિવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP