ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય સર્જક જયંત પાઠકને મળેલા એવોર્ડ / ચંદ્રક સંદર્ભે કયો વિકલ્પ સાચો છે ?

પ્રેમાનંદ સુવર્ણચંદ્રક
રણજિતરામ સુવર્ણચંદ્રક
આપેલ તમામ
નર્મદ સુવર્ણચંદ્રક અને કુમાર સુવર્ણચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સત્યાગ્રહનો વિજય' શિક્ષણ અને સંસ્કૃતિ પુસ્તકો કોના છે ?

ઈંદુલાલ યાજ્ઞિક
મહાત્મા ગાંધી
રવિશંકર મહારાજ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP