ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
લગભગ તેઓ હમણાં નહીં આવે. - વાક્યમાં કયા પ્રકારનું ક્રિયાવિશેષણ નથી ?

અનિશ્ચયવાચક
સમયવાચક
આપેલ તમામ
નિષેધવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘જાણી લે જગદગુરુ જગદીશ, શીશ નામાવ તેને પાય રે.’ - આ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ?

યમક
પ્રાસસાંકળી
ઉત્પ્રેક્ષા
અન્યોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી વિરોધી અર્થ આપતી કહેવતોમાંથી કયું વિગતજૂથ ખોટું છે ?

બોલે તેના બોર વેચાય - ન બોલ્યામાં નવ ગુણ
ઝાઝા હાથ રળિયામણા - ઝાઝી સુયાણીએ વેતર વંઠે
સાઠે બુદ્ધિ નાઠી - ઘરડાં ગાડા વાળે
માગ્યા કરતાં મરવું ભલું - બળિયાના બે ભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP