ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
માનવ તું દોડીશ મા ધન પાછળ, - વાક્યમાં રહેલા ક્રિયાવિશેષણનો પ્રકાર ઓળખાવો.

નિશ્ચયવાચક
રીતવાચક
પ્રમાણવાચક
નિષેધવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મંદાકાન્તા છંદની પંકિત શોધીને લખો

સમુદ્રમાં ભણી ઉપડયા કમરને કસી રંગથી
છે કો મારૂ અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી
કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો
કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP