કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા શહેરમાં કોરોના સંક્રમણને રોકવા માટે એક અનોખી પહેલ 'પ્લાસ્ટિક લાઓ, માસ્ક લે જાઓ' શરૂ કરવામાં આવી ?

દેહરાદૂન
હૈદરાબાદ
ચેન્નાઈ
કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા દિવસને UNICEF દિવસ તરીકે મનાવાય છે ?

10 ડિસેમ્બર
9 ડિસેમ્બર
12 ડિસેમ્બર
11 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન (CCIM)વિશે ખોટું વિધાન જણાવો ?

સ્થાપના : 1971માં
તે વૈધાનિક સંસ્થા છે.
એક પણ નહીં
મુખ્ય મથક : બેંગાલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP