કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? શ્રી પ્રકાશસિંહ બાદલ શ્રી હરચરણસિંહ ભાર શ્રી સુરજીતસિંહ બરનાલા શ્રી ચરણજીતસિંહ ચન્ની શ્રી પ્રકાશસિંહ બાદલ શ્રી હરચરણસિંહ ભાર શ્રી સુરજીતસિંહ બરનાલા શ્રી ચરણજીતસિંહ ચન્ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષના અંતે રમાતી ચોથી અને સૌથી અંતિમ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટનું નામ શું છે ? યુએસ ઓપન ઓસ્ટ્રેલિયન ઓપન ફ્રેન્ચ ઓપન વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ યુએસ ઓપન ઓસ્ટ્રેલિયન ઓપન ફ્રેન્ચ ઓપન વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી બન્યા ? 16મા 18મા 17મા 15મા 16મા 18મા 17મા 15મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી ભોગદોઈ નદી ક્યા રાજ્યમાં આવેલી છે ? મેઘાલય નાગાલેન્ડ રાજસ્થાન ત્રિપુરા મેઘાલય નાગાલેન્ડ રાજસ્થાન ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'માં સુધારા કરવા માટે રોકાણકારો અને વ્યાવસાયિકો માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરી છે ? નાણાં મંત્રાલય એક પણ નહીં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય એક પણ નહીં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'વિશ્વ અલ્ઝારઈમર દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP