કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 22 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ઇ-ગોપાલા એપ્લિકેશન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આ પોર્ટલ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો માટે શરૂ કરવામાં આવ્યું છે. આપેલ બંને ઇ–ગોપાલા પ્લેટફોર્મ ખેડૂતોને તેમના પશુધનનું સંચાલન કરવામાં મદદ કરશે. આપેલ પૈકી કોઈ નહીં આ પોર્ટલ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો માટે શરૂ કરવામાં આવ્યું છે. આપેલ બંને ઇ–ગોપાલા પ્લેટફોર્મ ખેડૂતોને તેમના પશુધનનું સંચાલન કરવામાં મદદ કરશે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈલેક્ટ્રિક વાહનો માટે જાહેર ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે કન્વર્ઝન એનર્જી સર્વિસીઝ લિમિટેડ (CESL) સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? પંજાબ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી બેંગલોર ઈલેક્ટ્રિક સપ્લાય કંપની લિમિટેડ ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ કલકત્તા ઈલેક્ટ્રિક સપ્લાય કોર્પોરેશન પંજાબ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી બેંગલોર ઈલેક્ટ્રિક સપ્લાય કંપની લિમિટેડ ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ કલકત્તા ઈલેક્ટ્રિક સપ્લાય કોર્પોરેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ મોટર વડે ચાલતી સ્વદેશી વ્હીલચેર નિયોબોલ્ટ’ વિકસાવી છે ? IIT રુડકી IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT બોમ્બે IIT રુડકી IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘વિશ્વ વાંસ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 19 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશે ટેકનોલોજી કંપનીઓને વૈકલ્પિક ચૂકવણી સિસ્ટમની ઓફર માટે બાધ્ય કરવા વિશ્વનો પ્રથમ કાયદો પસાર કર્યો છે ? અમેરિકા દ.કોરિયા દ.આફ્રિકા ચીન અમેરિકા દ.કોરિયા દ.આફ્રિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP