2018 માં 2.4 મીલીયન બાળકોને રસી ન અપાઈ હોય તે સંખ્યા સાથે પાકિસ્તાન, આ યાદીમાં સર્વોચ્ચ સ્થાને છે.
WHO અને UNICEF ના સંયુક્ત અહેવાલ અનુસાર દક્ષિણ આફ્રિકા વર્ષ 2018માં 2.3 મીલીયન બાળકોને ઓરીની રસી ન અપાઈ હોય તેવી સૌથી વધુ સંખ્યા સાથે દ્વિતીય ક્રમ ધરાવે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
13મી દક્ષિણ એશિયાઈ રમતો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ? i. XIII મી દક્ષિણ એશિયાઈ રમતો શ્રીલંકામાં કોલંબો અને કેન્ડી ખાતે યોજાઈ હતી. ii. 13 મી દક્ષિણ એશિયાઈ રમતોનો સત્તાવાર માસ્કોટ (Mascot) કાળિયાર (Blackbuck) હતો. iii. ભારત, ભૂતાન, બાંગ્લાદેશ, માલદીવ, નેપાળ અને શ્રીલંકા - કુલ છ રાષ્ટ્રોએ 27 રમતીમાં ભાગ લીધો. iv. એશિયન રમતોમાં ભારતની અધ્યક્ષ તરીકેની હાજરીને લીધે પાકિસ્તાને રમતોનો બહિષ્કાર કર્યો.