ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં લોકસભા અને વિધાનસભામાં મતદાન કરવા માટેની વયમર્યાદા 21 વર્ષથી ઘટાડી 18 વર્ષ કરવામાં આવી. આ કાયદો કયા વર્ષથી અમલમાં મુકાયો ? 1990 1988 1989 1987 1990 1988 1989 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ? મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમરની જરૂરિયાત હોય છે ? 21 25 35 30 21 25 35 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચની રચના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ? 358 242 226 338 358 242 226 338 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 42માં બંધારણીય સુધારા (1976) થી બંધારણના આમુખનાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે, ___ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જાની સમાનતા વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જાની સમાનતા વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણા પંચની નિમણૂક કોણ કરે છે ? વિધાનસભા રાજ્યપાલ આપેલ પૈકી એક પણ નહીં મુખ્ય પ્રધાન વિધાનસભા રાજ્યપાલ આપેલ પૈકી એક પણ નહીં મુખ્ય પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP