કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (21 જૂન, 2021)ની થીમ શુ હતી ? Yoga for Wellness Yoga for Health and Wealth Yoga is best medicine for Wellness Yoga for Pandemic Yoga for Wellness Yoga for Health and Wealth Yoga is best medicine for Wellness Yoga for Pandemic ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં તેલંગાણા સરકારે 'મેડિસિન્સ ફ્રોમ ધ સ્કાય' પ્રોજેક્ટ માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી ? ફિલપકાર્ટ એમેઝોન સ્કાયરૂટ ગૂગલ ફિલપકાર્ટ એમેઝોન સ્કાયરૂટ ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા શહેરમાં બીમા વાંસથી 'ઓક્સિજન પાર્ક'નું નિર્માણ કરાયું ? પુણે કોઇમ્બતુર પણજી વિશાખાપટ્ટનમ પુણે કોઇમ્બતુર પણજી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં શોધવામાં આવેલી માનવ પ્રજાતિ 'નેશેર રામલા હોમો' ના અવશેષ કયા દેશમાંથી મળી આવ્યા ? સાઉદી અરેબિયા ઈઝરાયેલ ઈરાન ઈજિપ્ત સાઉદી અરેબિયા ઈઝરાયેલ ઈરાન ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી માટે આર્થિક સલાહકાર પરિષદની સ્થાપના કરવાની ઘોષણા કરી ? કેરળ પશ્ચિમ બંગાળ તમિલનાડુ આસામ કેરળ પશ્ચિમ બંગાળ તમિલનાડુ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ રેબિઝ મુક્ત રાજ્ય કયું બન્યું ? આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ગોવા આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP