કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં 21 વર્ષની આર્યા રાજેન્દ્રન્ કયા શહેરની ભારતની સૌથી નાની વયની મેયર બની ?

મંજેરી
કોચી
તિરુવનંતપુરમ્
કન્નુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કઈ કંપની તાજેતરમાં ઇશાન પ્રાદેશિક પાવર સિસ્ટમ સુધારણા પ્રોજેક્ટનો અમલ કરી રહી છે ?

પાવર ગ્રીડ
એનટીપીસી
ટાટા શક્તિ
આમાંથી કોઈ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કઈ કંપની દ્વારા નિર્મિત ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ C-452ને ભારતીય નૌસેનામાં કમિશન કરવામાં આવ્યું ?

તાતા એડવાન્સ્ડ સિસ્ટમ લિ.
મોડેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.
હિન્દુસ્તાન શિપયાર્ડ લિ.
L & T

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં લદાખના ત્સો કાર વેટલેન્ડ કોમ્પલેક્ષને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો, તે લદાખની ___ અને ભારતની ___ રામસર સાઈટ છે.

બીજી, 42મી
પહેલી, 41મી
પહેલી, 42મી
બીજી, 41મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP