ભારતની ભૂગોળ (Geography of India) 21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે ? મકરવૃત્ત દક્ષિણધ્રુવવૃત્ત વિષુવવૃત્ત કર્કવૃત્ત મકરવૃત્ત દક્ષિણધ્રુવવૃત્ત વિષુવવૃત્ત કર્કવૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સરેરાશ 100 સે.મી. વધુ વાર્ષિક વરસાદવાળા વિસ્તારમાં નીચે પૈકી કયા પાકની ખેતી કરવામાં આવતી નથી ? શણ ચોખા શેરડી ઘઉં શણ ચોખા શેરડી ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વિંધ્ય ખડકતંત્રના ખડકો જ્યાં મળી આવે છે તે મલાની ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલ છે ? ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિતુપુર ડાયમંડ બ્લોકની હરાજી કરવામાં આવી છે. આ બ્લોગ કયા રાજ્યમાં આવેલો છે ? ઉત્તરપ્રદેશ મેઘાલય આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ મેઘાલય આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે ? તુંગભદ્રા ગોદાવરી મહી મૂસી તુંગભદ્રા ગોદાવરી મહી મૂસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પાલઘાટ કયા બે રાજ્યોને જોડે છે ? કેરળ - કર્ણાટક કર્ણાટક - આંધ્રપ્રદેશ કેરળ - તામિલનાડુ આંધ્રપ્રદેશ કેરળ - કર્ણાટક કર્ણાટક - આંધ્રપ્રદેશ કેરળ - તામિલનાડુ આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP