GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કોણ કારોબારી સત્તા ધરાવતું નથી ?

ટેલીકોમ ઓથોરીટી ઓફ ઈન્ડીયા
આપેલ પૈકી એક પણ નહીં
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિીયા
કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
“બોલે મોર મહાતૂરો, હોયે ખાટી છાશ, પડે મેઘ મહી ઉપરે, રાખો રૂડા આશ." ___ નું ઉદાહરણ છે.

ભડલી વાક્ય
છપ્પા
ચાબખો
લગ્નગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વિશ્વના સમયપટ્ટા (Time zone) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. સ્થાનિક સમય એ સૂર્ય (સૌર) સમય તરીકે પણ ઓળખાય છે.
ii. ગ્રીનવીચ રેખા (મેરીડીયન) પરના તમામ સ્થળોએ બપોર એક સાથે હોય છે.
iii. ગ્રીનવીચ સમયપટ્ટો પ્રાઈમ મેરીડીયન અને 15° પશ્ચિમ રેખાંશ વચ્ચે વિસ્તરેલો છે.
iv. સમયપટ્ટાની સરહદો રાજકીય સરહદોની ખાત્રી કરવા માટે ગોઠવેલ નથી.

ફક્ત ii અને iii
ફક્ત iii અને iv
ફક્ત i અને ii
i, ii, iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સ્વશાસનના ખ્યાલને ___ એ "ન્યુ ઈન્ડિયા’’ અને "કોમન વિલ’’ - બે સમાચારપત્રો દ્વારા પ્રચાર કર્યો હતો.

ઍની બેસંટ
ગાંધીજી
ગોપાલક્રિષ્ણ ગોખલે
લોકમાન્ય તીલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP