ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
"ડબલ ઈક્કટ" પદ્ધતિ નીચે પૈકી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે ?

નૃત્ય કળા
ગુંથણની કળા
હાથશાળ દ્વારા વણાટની એક કળા
નાટ્ય કળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના વિવિધ પંથકોમાં પહેરાતી અલગ અલગ ઘાટની પાઘડીઓના સંદર્ભે યોગ્ય જોડકાં જોડો :
a. મોરબી
b. ગોંડલ
c. બરડી
d. વડોદરા
i. ચાંચવાળી
ii. ​ખૂંપવાળી
iii. બાદશાહી
iv. ઇંધોણી જેવી ચક્કરઘાટની

a-iv, d-iii, c-ii, b-i
d-iii, a-iv, c-i, b-ii
b-iv, d-ii, c-iii, a-i
c-ii, a-i, d-iv, b-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP