ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતની પૂર્વપટ્ટી પર આવેલા આદિવાસી વિસ્તારોમાં હોળીના બીજા દિવસે શું યોજાય છે ?

ચૂલ
આપેલ તમામ
ચૂલમા
અગ્નિ નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'ગઝલ વિશ્વ' સામાયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ?

ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત વિદ્યાસભા
વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ?

વેદ મંદિર
સીદી સૈયદની જાળી
અડાલજની વાવ
દરિયાખાનનો ઘુમ્મટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP