ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ક્રિયાપદ સકર્મક ન કહેવાય ? વાંચવું ચાલવું ખેંચવું લખવું વાંચવું ચાલવું ખેંચવું લખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ? ભામિની શર્વરી વિભાવરી યામિની ભામિની શર્વરી વિભાવરી યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ? સમય ઓછો અને કામ ઘણાં સાવ કંગાળ હોવું જેવી સોબત તેવી અસર પડે સ્વાર્થમાં નજર હોવી સમય ઓછો અને કામ ઘણાં સાવ કંગાળ હોવું જેવી સોબત તેવી અસર પડે સ્વાર્થમાં નજર હોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું છકડા પાસે ગયો - ભાવે વાક્ય બનાવો. મારાથી છકડા પાસે જવાયું છકડા વહેડું પાસે ગયો છકડા પાસે હું આવ્યું મારી પાસે છકડો ગયો મારાથી છકડા પાસે જવાયું છકડા વહેડું પાસે ગયો છકડા પાસે હું આવ્યું મારી પાસે છકડો ગયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ સમુદ્રનો પર્યાય નથી ? અબ્ધિ અર્ણવ રત્નાકાર મણિધર અબ્ધિ અર્ણવ રત્નાકાર મણિધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ સાચા શબ્દસમૂહ માટે એક શબ્દ શોધીને લખો.દેશ માટે પ્રાણની આહૂતિ આપનાર બલિદાન શહીદ આહુતિ શહાદત બલિદાન શહીદ આહુતિ શહાદત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP