ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડીનો ઉત્સવ શરૂ થાય છે અને શ્રાવણ વદ દસમના દિવસે વરઘોડો કાઢી નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જન થાય છે. આપેલ તમામ માઘ મેળો ભરૂચમાં ભરાય છે જે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાના ભોઈ જ્ઞાતિના લોકો મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે. શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડીનો ઉત્સવ શરૂ થાય છે અને શ્રાવણ વદ દસમના દિવસે વરઘોડો કાઢી નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જન થાય છે. આપેલ તમામ માઘ મેળો ભરૂચમાં ભરાય છે જે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાના ભોઈ જ્ઞાતિના લોકો મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સરોવર/ તળાવ અને શહેર વચ્ચેનું કયું જોડકું ખોટું છે ? રણમલ - જામનગર શર્મિષ્ઠા - વડનગર હમીરસર - અંજાર સુરસાગર - વડોદરા રણમલ - જામનગર શર્મિષ્ઠા - વડનગર હમીરસર - અંજાર સુરસાગર - વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હલેસા કે હોડીના ભાગો બનાવવા કયા લાકડાનો ઉપયોગ થાય છે ? લીમડો આંબો બાવળ શીમળો લીમડો આંબો બાવળ શીમળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભદ્રેશ્વર ___ છે. ગુજરાતનું જૈન તીર્થધામ આસામમાં કાલીમાતાનું મંદિર ઓડિશામાં શિવ દર્શનનું મંદિર બિહારનું બૌધ્ધ યાત્રાનું સ્થળ ગુજરાતનું જૈન તીર્થધામ આસામમાં કાલીમાતાનું મંદિર ઓડિશામાં શિવ દર્શનનું મંદિર બિહારનું બૌધ્ધ યાત્રાનું સ્થળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રામનોમી, ટુંપિયા, પૈહાર શું છે ? યહૂદી ધાર્મિક કાર્યોમાં પહેરાતું વસ્ત્ર શોકમાં પહેરાતી સાડી સ્ત્રીઓનાં ઘરેણાં ભૂજની એમ્બ્રોઈડરી યહૂદી ધાર્મિક કાર્યોમાં પહેરાતું વસ્ત્ર શોકમાં પહેરાતી સાડી સ્ત્રીઓનાં ઘરેણાં ભૂજની એમ્બ્રોઈડરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભેડાયમાતા મંદિર કયા જિલ્લામાં આવેલ છે ? નવસારી પાટણ પોરબંદર કચ્છ નવસારી પાટણ પોરબંદર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP