ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આરવ હસ્યો, હસીને નાચતો-નાચતો સૂઈ ગયો. - વાક્યમાં કયું કૃદંત નથી ?

સંબંધક ભૂતકૃદંત
વિધ્યર્થકૃદંત
વર્તમાનકૃદંત
ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"બારણે હાથી ઝૂલવા" રૂઢિપ્રયોગનો અર્થ આપો ?

ખૂબ શ્રીમંત હોવુ
ખૂબ ગરીબ હોવુ
હાથી પાળવો
ગજા ઉપરાંતનો ખર્ચ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ?

તેં કહ્યું હોત તો અમે આવત.
તે આવે તો કંઈક ગમે.
ક્યાંક મળો તો રોકી લેજો.
હું તો મળીશ જ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP