GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
"ભારતીય નાણાવ્યવસ્થા મુખ્ય સામાજિક ઉદ્દેશો સંતોષકારક મેળવવામાં નિષ્ફળ રહી છે કારણ સરકારને મોટા પ્રમાણમાં અયોગ્ય રીતે / અનુચિત બેંકીગ ક્રેડિટ છે.’’ નીચેના પૈકી કઈ સમિતિનું આ અવલોકન છે ?
સપ્ટેમ્બર 30, 2006 ના રોજ 19 દેશોની 29 વિદેશી બેંકોની 258 શાખાઓ કે જે 40 કેન્દ્રોમાં અને 19 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલી હતી તેણે કામગીરી કરી રહી હતી.
સપ્ટેમ્બર 30, 2006 ના રોજ 19 દેશોની 20 વિદેશી બેંકોની 258 શાખાઓ કે જે 30 કેન્દ્રોમાં અને 22 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલી હતી તેણે કામગીરી કરી રહી હતી.
સપ્ટેમ્બર 30, 2006 ના રોજ 29 દેશોની 29 વિદેશી બેંકોની 258 શાખાઓ છે કે જે 49 કેન્દ્રોમાં અને 19 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલી હતી તેણે કામગીરી કરી રહી હતી.
સપ્ટેમ્બર 30, 2006 ના રોજ 19 દેશોની 29 વિદેશી બેંકોની 158 શાખાઓ કે જે 40 કેન્દ્રોમાં અને 22 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલી હતી તેણે કામગીરી કરી રહી હતી.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દ્વિનોંધી નામાપધ્ધતિ અને એકનોધી નામાપધ્ધતિના તફાવતના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે ? (I) દ્વિનોંધી નામાપધ્ધતિમાં વિવિધ પેટાનોંધો જેવી કે વેચાણનોંધ, ખરીદનોંધ વિગેરે ચોપડા રાખવામાં આવે છે, જ્યારે એકનોંધી નામાપધ્ધતિમાં રોકડમેળ સિવાય કોઈ પેટાનોંધોના ચોપડા રાખવામાં આવતા નથી. (II) દ્વિનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય નથી. પરંતુ એકનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય છે.