ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ સભા નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ?

રોલેટ સત્યાગ્રહ
અસહકાર ચળવળ
બારડોલી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અષ્ટપ્રધાન મંત્રી પરિષદ ક્યા શાસનકાળમાં જોવા મળે છે ?

કૃષ્ણદેવરાય
છત્રપતિ શિવાજી
અકબર
સમ્રાટ અશોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેના સંવાદોનો સંગ્રહ નીચે પૈકી શામા છે ?

સુક્ત પિટક
વિનય પિટક
અભિધમ્મ પિટક
મિલિન્દ પહનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કૃતિ અને લેખકોની જોડીને યોગ્ય રીતે ગોઠવો.
કૃતિ
1) મેઘદૂત
2) ગીત ગોવિંદ
3) પંચતંત્ર
4) હર્ષ ચરિત્ર
લેખકો
A) વિષ્ણુ શર્મા
B) બાણભટ્ટ
C) જયદેવ
D) કવિ કાલિદાસ

1-B, 2-C, 3-D, 4-A
1-A, 2-B, 3-C, 4-D
1-D, 2-C, 3-A, 4-B
1-C, 2-A, 3-B, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ?

કબીર
સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ
નિઝામુદ્દીન ઓલિયા
શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP