ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે ? અગ્નિકૃત પ્રસ્તર જલનિર્મિત વિકૃત અગ્નિકૃત પ્રસ્તર જલનિર્મિત વિકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતની કઈ નદી દરિયાને મળતી નથી ? સરસ્વતી તાપી નર્મદા સાબરમતી સરસ્વતી તાપી નર્મદા સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયા સ્થળે, સૂર્યોદય સૌથી વહેલો થશે ? સુરત સોલાપુર રાજકોટ રતલામ સુરત સોલાપુર રાજકોટ રતલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મહીથી ઢાઢરના મુખપ્રદેશની વચ્ચે કિનારે આશરે 30 મીટર ઊંચી અને કાંપથી રચાયેલી કરાડો કયા નામે ઓળખાય છે ? ચાડવા ડુંગરધાર ચરોતરની ટેકરીઓ સુવાલીની ટેકરીઓ કોપાલીની ટેકરીઓ ચાડવા ડુંગરધાર ચરોતરની ટેકરીઓ સુવાલીની ટેકરીઓ કોપાલીની ટેકરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કયા યુગના ભૂસ્તરો જોવા મળતા નથી ? ચતુર્થ જીવયુગ દ્વિતીય જીવયુગ પ્રથમ જીવયુગ તૃતીય જીવયુગ ચતુર્થ જીવયુગ દ્વિતીય જીવયુગ પ્રથમ જીવયુગ તૃતીય જીવયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પ્રમાણિત બિયારણમાં ઓછામાં ઓછી કેટલા ટકા જનીનીક શુધ્ધતાઓ હોવી જોઈએ ? 99.9 95 96 99 99.9 95 96 99 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP