ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

કથકલી - કેરળ
ભરતનાટ્યમ - તમિલનાડુ
કૂચીપૂડી - આંધ્રપ્રદેશ
છાઉનૃત્ય - ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મગરોની સંખ્યાને કારણે લિમ્પોપો ઓફ ગુજરાત તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે ?

દમણગંગા
નર્મદા
તાપી
વિશ્વામિત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP